NCERT New Updated Result Std 9 & 11CLIK HERE XL
Saturday, 29 September 2018
Wednesday, 19 September 2018
Online Seventh Pay Salary Calculator with 7% D.A.
जरात सरकार के कर्मचारीयो जान्यूआरी २०१८ से 2% मोंघवारी की घोषणा की गई हे.अब गुजरात सरकार के कर्मचारीयोको ७% मोंघवारी मिलेगी.यहाँ निचे एक Online Seventh Pay Salary Calculator with 7% D.A. दिया गया हे जिसमे कर्मचारी 6th पे का बेजिक +ग्रेड पे और 7th पे का बेजिक एंटर करके केल्क्युलेट बटन पर क्लिक करने से सेलेरी की टोटल सेलेरी की ओटोमेटिक गिनती हो जाएगी CLICK THIS LINK
Friday, 7 September 2018
તા. ૦૧-૦૧-૨૦૧૮થી રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો
તા. ૦૧-૦૧-૨૦૧૮થી રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો કરવા બાબત્clik here P D Fhttps://drive.google.com/file/d/1xzoY0MdA0hfhZHaFUQcWABdrr3WnH1v_/view?usp=sharing
Saturday, 1 September 2018
NCERT BASED RESULT STD 9 Version 8.18
નમસ્કાર મિત્રો, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષથી એન.સી.ઇ.આર.ટી. આધારિત પરિણામ પત્રક સ્વીકારવામાં આવેલ છે. આપ સર્વે ઘણા સમયથી નવીન રીઝલ્ટ શીટની રાહ જોઇ રહ્યા હતા, જે હવે આપ આ નવીન રીઝલ્ટ શીટ ડાઉનલોડ કરી ઉપયોગ કરી શકો છો. કદાચ પાછળથી કેટલાક ફેરફાર આવી શકે છે. જે અપડેટ આપને મળ્યા કરશે. આ અપડેટ માટે આપ અમારી વેબસાઇટની આવર નવાર મુલાકાત લેતા રહેશો. કોઇ સમસ્યા જણાય તો મારા ઇ.મેઇલ આઇ.ડી. પર મને જાણ કરશો. મિત્રો, આપ સર્વેને ખાસ વિનંતી કે કોપી-પેસ્ટ કરશો નહિ. રીઝલ્ટ શીટ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો
Subscribe to:
Comments (Atom)