નમસ્કાર મિત્રો, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષથી એન.સી.ઇ.આર.ટી. આધારિત પરિણામ પત્રક સ્વીકારવામાં આવેલ છે. આપ સર્વે ઘણા સમયથી નવીન રીઝલ્ટ શીટની રાહ જોઇ રહ્યા હતા, જે હવે આપ આ નવીન રીઝલ્ટ શીટ ડાઉનલોડ કરી ઉપયોગ કરી શકો છો. કદાચ પાછળથી કેટલાક ફેરફાર આવી શકે છે. જે અપડેટ આપને મળ્યા કરશે. આ અપડેટ માટે આપ અમારી વેબસાઇટની આવર નવાર મુલાકાત લેતા રહેશો. કોઇ સમસ્યા જણાય તો મારા ઇ.મેઇલ આઇ.ડી. પર મને જાણ કરશો. મિત્રો, આપ સર્વેને ખાસ વિનંતી કે કોપી-પેસ્ટ કરશો નહિ. રીઝલ્ટ શીટ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો
No comments:
Post a Comment